<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ: બેઠકમાં સાંપ્રત પરિસ્થિતિની સમીક્ષા કરાઈ, રાજ્યમાં ગેસ પુરવઠાનો તાગ મેળવ્યો, બળતણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, લોન્ગ ટર્મ પ્લાનિંગ માટે આદેશ કરાયા, કેન્દ્રીય માર્ગદર્શિકાના પાલનની સૂચના

(1:26 AM IST)