<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ગોંડલમાં નવા યાર્ડની અંદર મરચાના ભાવ ઘોલર હજાર રૂપિયા ડબલ પટો 600 રૂપિયા સાનિયા 350 રૂપિયા કાશ્મીરી હજાર રૂપિયા મળશે 350 રૂપિયા રહેવા 400 રૂપિયા બોલાયા છે જે માવઠાની આગાહીને લઈને લોકો ઉમટી પડ્યા છે( ભાવેશ ભોજાણી -ગોંડલ )

(12:05 PM IST)