<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

રાજકોટમાં રૈયા ધાર વિસ્તારમાં રવિવારની મોડીરાત્રે ભાવેશ નામના યુવક ઉપર કુહાડી જેવા ધારદાર હથિયાથી જીવલેણ હુમલો થયાનું જાણવા મળે છે આધારભૂત વર્તુળોના કહેવા પ્રમાણે અતિ ગંભીર સ્થિતિમાં સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવેલ છે સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે

(9:32 AM IST)