<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

અમેરિકામાં સરકારી શટડાઉનની ગંભીર અસરો: એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓને પગાર ન મળતા મુસાફરો પાસે ૧૦ થી ૨૦ ડોલરનું દાન માંગવાની ફરજ પડી ટીએસએ સ્ટાફ માટે ફૂડ પેન્ટ્રી શરૂ કરાઈ અને સ્થાનિકોને ગેસોલિન તથા ગ્રોસરી ગિફ્ટ કાર્ડ આપવા વિનંતી કરવામાં આવી, પગાર વગર ફરજ બજાવતા કર્મચારીઓની સ્થિતિ જોતા એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થા સામે મોટું સંકટ ઉભું થયું

(12:09 PM IST)