News of Monday, 16th March 2026
રાજયસભાની ચુંટણીમાં ત્રણ રાજયોમાં મોટાપાયે ક્રોસ વોટિંગની શકયતા નવી દિલ્હી : રાજયસભાની ચુંટણી માટે મતદાન ચાલુ છે તે દરમિયાન ત્રણ રાજયોમાં મોટાપાયે ક્રોસવોટીંગ થાય તેવી પુરેપુરી શકયતા છે. ત્રણેય રાજયમાં કુલ રર થી રપ ધારાસભ્યો પક્ષની લાઇન બહાર જઇને ક્રોસવોટીંગ કરે તેવું સ્પટ જણાય રહ઼યુ છે હરિયાણામાં ૯, ઓડિસામાં ૮ અને બિહારમાં ૩ થી પ ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તેવુ જણાય છે. સાંજે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
