<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

IPL માં માલિકી હક્ક માટે કોર્પોરેટ માંધાતાઓ વચ્ચે મહાજંગ : આદિત્ય બિરલા ગ્રુપ અને કેપ્રી ગ્લોબલ રાજસ્થાન રોયલ્સ ખરીદવાની રેસમાં સૌથી આગળ : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સના માલિકો દ્વારા અંતિમ બિડર્સનું શોર્ટલિસ્ટિંગ - આરસીબી માટે ગ્લેઝર અને રંજન પાઈ જ્યારે રોયલ્સ માટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને રોબ વોલ્ટન સહિતના વૈશ્વિક રોકાણકારો મેદાને (ન્યુઝફર્સ્ટ)

(5:11 PM IST)