News of Monday, 16th March 2026
બિહાર રાજ્યસભાની ચૂંટણીમાં NDAની જીત :રામનાથ ઠાકુર, શિવેશ કુમાર, ઉપેન્દ્ર કુશવાહા, નીતિશ કુમાર અને નીતિન નવીન જીત્યા:પાંચમી બેઠક જીતવા માટે NDAને ત્રણ ધારાસભ્યોની જરૂર હતી. મહાગઠબંધનના ચાર ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા.

(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
