News of Tuesday, 17th March 2026
દુબઇનાં ‘‘ગોલ્ડ સુક'' માં ભરપુર સોનુ ‘‘કેદ'' પણ ગ્રાહકો દેખાતા નથીઃ ઇતિહાસની પ્રથમ ઘટના દુબઇઃ ઇરાન દાંત કચકચાવીને યુએઇના વડા મથક દુબઇ ઉપર સતત પ્રહાર કરી રહયો છે. દુબઇની સોનાની માર્કેટ જગ વિખ્યાત છે તે હાલ સુમસામ ભાસી રહી છે. મળતા અહેવાલ મુજબ દુબઇથી મળતા અહેવાલો મુજબ દુબઇમાં સોનીની દુકાનો સોનાથી ભરચકક છે પણ લોકો આવતા જ નથી દુકાનો તદૃન ખાલી છે. દુબઇમાં ભારે ભયનો માહોલ અરબીઓ દુબઇ છોડી ચાલ્યા ગયા.

(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
