News of Tuesday, 17th March 2026
સણોસરાના શ્રી દાનેવ આશ્રમમાં પૂ. મોરારિબાપુનું આગમન : ગાદીપતિ નિરુદેવાચાર્યજીનું ભાવભીનું અભિવાદન કર્યું સણોસરા સ્થિત શ્રી દાનેવ આશ્રમ ખાતે પધારેલા પૂજ્ય મોરારિબાપુ ગાદીપતિ જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ પ્રત્યે ભાવ અભિવાદન વ્યક્ત કરી પ્રાસંગિક ઉદ્બોધન કરતા નજરે પડે છે. આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી પ્રવિણબાપુ સહિત આશ્રમ પરિવાર અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
