News of Tuesday, 17th March 2026
મહારાષ્ટ્રના સોલાપુરમાં કુદરતનો પ્રકોપ : કરા સાથે ખાબકેલા કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાનની ભીતિ : મોડી સાંજે ગાજવીજ અને પવન સાથે ત્રાટકેલા માવઠાથી સોલાપુરના ખેડૂતોમાં ચિંતાનું મોજું : લણણીના આરે ઉભેલા રવિ પાક અને બાગાયતી ખેતી પર જોખમ તોળાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં (વિડીયો કર્ટસી - ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી): જુઓ વિડીયો

(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
