<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન 28 માર્ચે થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે દેશના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી કરશે

(1:22 PM IST)