<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ બાદ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સંબોધનમાં કહ્યું કે રાજકારણમાં કોઈ થાકતું નથી કે નિવૃત્ત થતું નથી. જે લોકો રાજકારણમાં રહે છે તેઓ ક્યારેય નિવૃત્ત થતા નથી

(1:23 PM IST)