<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

રાજકોટ- ભાવનગર જીલ્લાની ૯૨ ચોરી- લુંટમાં સંડોવાયેલ ૧૯ શખ્‍સોની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી રાજકોટઃ રાજકોટ તથા ભાવનગર જીલ્લાની ૯૨ ચોરી અને લુંટના ગુનામાં સંડોવાયેલ ૧૯ શખ્‍સોની ટોળકી સામે ગુજસીટોક હેઠળ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના નેજાતળે કાર્યવાહી કરાઇ છે. આ અંગેની સતાવાર વિગતો રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા બપોરે પ્રેસ કોન્‍ફરન્‍સમાં જાહેર કરાશે.

(1:30 PM IST)