<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

૨૧ માર્ચે ઈદ ઉજવાશે - લખનૌ ઈદગાહ ઈમામ મૌલાના ખાલિદ : લખનૌ ઈદગાહના ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ જણાવ્યું હતું કે ૧૯ માર્ચે દેશમાં ક્યાંય ચાંદ દેખાયો ન હતો. તેના આધારે, જાહેરાત કરવામાં આવે છે કે ૩૦મો રોઝા આવતીકાલે ૨૦ માર્ચે મનાવવામાં આવશે અને ઈદ ૨૧ માર્ચે ઉજવવામાં આવશે. આ પ્રસંગે, હું બધાને ઈદની શુભેચ્છા પાઠવું છું. વું જ

(9:15 PM IST)