તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
News of Thursday, 19th March 2026
મીની વાવાઝોડાએ કચ્છને ધમરોળ્યું: મુન્દ્રા બંદરે કન્ટેનર ઉલળ્યા, પાકનો સોથ વળતાં સમગ્ર કચ્છ જિલ્લામાં ખેડૂતો ભારે ચિંતામાં, મીઠાના અગરો, રણમાં આવેલ સોલાર પ્રોજેક્ટ, નાના મોટા કાચા ઘરોને નુકસાન, અનેક જગ્યાએ વીજ થાંભલાઓ, વૃક્ષો પડી ગયા, હજી માવઠાની આગાહીને પગલે ઉચાટ. (વિનોદ ગાલા, ભુજ) : જુઓ વિડીયો

(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
