News of Friday, 20th March 2026
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૯૩ની ઐતિહાસિક નીચી સપાટીઍ પ્રારંભિક ટ્રેડિગ સત્રમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં ૧૯ પૈસાનો મોટો કડાકો નોંધાયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત રૂપિયાએ ૯૩ નો આંકડો પાર કર્યો છે અને તે ૯૩.૦૮ ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી જતાં સ્થાનિક આર્થિક ચિતામાં ભારે વધારો થયો છે.

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
