હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 21st March 2026
દેશમાં ઉર્જા સંકટ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયનો રાજ્યોને મોટી રાહત આપતો નિર્ણય : ૨૩ માર્ચથી રાજ્યોના કુલ ઈંધણ ક્વોટામાં વધુ ૨૦ ટકાનો વધારો કરી પૂર્વ-કટોકટી સ્તરના ૫૦ ટકા સુધી ફાળવણી પહોંચાડવા સચિવ નીરજ મિત્તલનો આદેશ : હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ એકમો અને શ્રમિકો માટેના ૫ કિલોના એફટીએલ સિલિન્ડર સહિતના સંવેદનશીલ ક્ષેત્રોને પ્રાથમિકતા આપવા રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર : વધારાના જથ્થાનો દુરુપયોગ કે ડાયવર્ઝન ન થાય તે માટે કડક દેખરેખ સાથે સપ્લાય ચેઈન સુનિશ્ચિત કરવા કેન્દ્રની સૂચના

(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
