<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી ૨૩ માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે : વડોદરામાં યોજાનારી ભવ્ય જાહેર સભા અને ‘આદિવાસી અધિકાર સંવાદ’ કાર્યક્રમ માટે કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી : આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે સંગઠનને વેગ આપવા અને પાયાના સ્તરે પાર્ટીને મજબૂત કરવાના લક્ષ્ય સાથે રાહુલ ગાંધી કાર્યકરોમાં ફૂંકશે પ્રાણ : આદિવાસી સમાજના પ્રશ્નો પર સીધો સંવાદ કરી ચૂંટણી રણનીતિ ઘડાશે

(9:48 PM IST)