<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

કાલાવડ પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા ગોપાલ ઈટાલીયાની હાજરીમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે: જામનગર જિલ્લા પંચાયતના પુર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને કાલાવડ પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા આજે ગોપાલ ઈટાલીયાની હાજરીમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે. (હર્ષલ ખંધેડિયા દ્વારા)

(4:53 PM IST)