<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

મહારાષ્ટ્રના નાસિકમાં અશોક ખરાટ વિરુદ્ધ વધુ એક જાતીય શોષણનો કેસ દાખલ:નાસિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં નવો કેસ નોંધાયો :પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.

(12:07 AM IST)