News of Monday, 23rd March 2026
મધ્ય-પૂર્વમાં ભભૂકેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ વ્યવહાર ખોરવાતા સાઉદી ઓઈલ કંપની અરામકો નો એશિયાઈ દેશોના ક્રૂડ ઓઈલ સપ્લાયમાં મોટો કાપ : એપ્રિલ માસ માટે તેલના પુરવઠામાં કાપ મુકવાની સત્તાવાર જાહેરાત : હોર્મુઝમાં વધતી અસ્થિરતા વચ્ચે સાઉદી અરેબિયા દ્વારા વૈકલ્પિક રૂટનો ઉપયોગ : એશિયાના ગ્રાહકોને હવે માત્ર લાલ સમુદ્રના યાનબુ બંદર પરથી જ ‘અરબ લાઈટ ક્રૂડ’નો મર્યાદિત જથ્થો ફાળવવામાં આવશે તેમ જણાવાતા ભારત સહિત એશિયાઈ બજારોમાં તેલના ભાવ વધવાની આશંકા

(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
