<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

રાજકોટના મોટી ટાંકી પાસે આવેલા રિલાયન્સ ના પેટ્રોલ પંપની બહાર બપોરે ચાર વાગ્યે ઉતરોની જબરી લાઈન લાગી છે. પેટ્રોલ ડીઝલ ખૂટી ગયાની અફવા ફેલાતા લોકો પેટ્રોલ ભરાવા નીકળી પડ્યા છે. સ્કૂટર દીઠ ૨૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરી અપાય છે.

(5:14 PM IST)