<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

અફવાને પગલે ભુજમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની કીડીયારૂ ઉભરાયું : 'વા વાયા ને નળિયું ખસ્યું' જેવી સ્થિતિ વચ્ચે ઠેર-ઠેર લાંબી લાઈનો લાગી : કચ્છભરમાં ઈંધણનો પુરવઠો નિયમિત હોવા છતાં બપોર બાદ ફેલાયેલી અફવાએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો : ભુજમાં પેટ્રોલ પંપ સંચાલકોએ વાહનચાલકોને ગેરમાર્ગે ન દોરાવા અને અફવાઓથી દૂર રહેવા કરી ખાસ અપીલ : જુઓ વિડીયો (વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(6:46 PM IST)