<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા વિશ્વ ક્ષય દિવસ 2026 ના રોજ રાષ્ટ્રીય કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે યોજાશે

(1:15 AM IST)