<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરાશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલની જોગવાઈઓ અંગે પત્રકારોને આપી વિસ્તૃત માહિતી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે ગૃહમાં UCC બિલ રજૂ કરવામાં આવશે : સમાન ન્યાય અને અધિકારોથી રાજ્યની મહિલાઓને વ્યાપક સ્તરે મોટો ફાયદો થવાનો હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો આશાવાદ : જુઓ વિડિયો

(12:27 PM IST)