તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 24th March 2026
વિયેતનામ બાદ હવે ફિલિપાઈન્સમાં પણ ઈંધણની ભારે અછત સર્જાતા એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF) ના પુરવઠામાં મોટો ઘટાડો : ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ વિમાનો ગ્રાઉન્ડ થવાની ભીતિ સાથે ગંભીર ચેતવણી ઉચ્ચારી : દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું : એટીએફના અત્યંત નીચા સ્તરને કારણે વિયેતનામ અને ફિલિપાઈન્સે પોતાની એરલાઇન્સની ઉડાન પર નિયંત્રણો લાદી વિમાનોને જમીન પર જ રાખવાની ફરજ પડી (ન્યૂઝફર્સ્ટ)

(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
