<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ઈન્ડિગો એરલાઇન્સની વેબસાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા હજારો મુસાફરો મુશ્કેલીમાં : વેબ ચેક-ઈન અને રિ-શિડ્યુલિંગ જેવી ઓનલાઈન સેવાઓ ઠપ્પ : ટેકનિકલ ગ્લિચને કારણે ઓનલાઇન સેવા વિક્ષેપનો સામનો કરી રહેલા મુસાફરોમાં ભારે રોષ : વધુ વિગતો મેળવાય રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(1:51 PM IST)