<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

પશ્ચિમ એશિયાના ભીષણ યુદ્ધ સંકટ પર ચર્ચા કરવા મોદી સરકારે આવતીકાલે ૨૫ માર્ચે સાંજે ૫:૦૦ કલાકે સર્વપક્ષીય બેઠક બોલાવી : મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અસ્થિરતા અને ભારત પર તેની અસરો અંગે તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવાશે : મહત્વપૂર્ણ વ્યૂહરચના અને આગામી પગલાંઓ પર મંથન કરવા કેન્દ્ર સરકારની તાકીદની તૈયારી (ન્યૂઝફર્સ્ટ)

(1:52 PM IST)