<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

બાલસરમાં સામાજિક ગોષ્ઠિ : પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાએ પૂર્વ સરપંચ વશરામભાઈ કુગશીયાના નિવાસસ્થાને લીધી શુભેચ્છા મુલાકાત : ​લોધીકા તાલુકાના બાલસર ગામે શ્રીમદ્ ભગવદ્ ગીતાના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આહિર સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાનું ભાવભર્યું સન્માન કરાયું : સ્વ. પેથલજીબાપાની સ્મૃતિ તસ્વીર કરાઈ અર્પણ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(8:45 PM IST)