<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલાને પગલે ફ્યુઅલ ટેન્કોમાં ફાટી નીકળેલી ભયાનક આગ પર કાબૂ મેળવાયો : નાગરિક ઉડ્ડયન સત્તામંડળ દ્વારા ડ્રોન હુમલા અને તેનાથી થયેલા નુકસાનની પુષ્ટિ : એરપોર્ટ પર આગની મોટી દુર્ઘટના બાદ સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનો સત્તાવાર ખુલાસો (ન્યૂઝફર્સ્ટ)

(9:34 AM IST)