<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે અમેરિકાની મોટી તૈયારી : ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ કુશનર અને દૂત વિટકોફ એક મહિનાની શાંતિ મંત્રણાની તૈયારી ના અહેવાલથી વૈશ્વિક બજારોમાં ભારે હલચલ : યુદ્ધવિરામની ચર્ચાઓ વચ્ચે તેલના ભાવમાં ૬%નો મોટો ઘટાડો, જ્યારે સોનામાં ૪% અને ચાંદીમાં ૭%નો તોતિંગ ઉછાળો : ઈરાન આ પ્રસ્તાવ સ્વીકારશે કે કેમ તે અંગે વિશ્વભરમાં પ્રવર્તતી ઉત્કંઠા (ન્યૂઝફર્સ્ટ)

(9:35 AM IST)