News of Wednesday, 25th March 2026
અગરતલા જતી ફલાઇટે બે વખત ઉતરાણનો નિષ્ફળ પ્રયાસ કર્યો : લોકોના જીવ તાળવે ચોટયા તાજેતરમાં સોમવાર તા.૨૩ના કોલકતાથી ત્રિપુરા-અગરતલા જતી બપોરે ૧૨:૩૫ની ઈન્ડિગોની ફલાઇટે બે વખત એરપોર્ટ ઉપર ઉતરણ કરવા કોશિષ કરી પણ કોઇપણ કારણસર લેન્ડીંગ થઇ નહિ શકતા વિમાન પાછું કોલકતા ચાલ્યું ગયેલ. પ્લેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરના કહેવા પ્રમાણે એક વખત પ્લેન એરપોર્ટના રનવેને ટચ કરી પાછું હવામાં ચાલ્યું ગયેલ. કારણ જાણવા મળતા નથી પણ મુસાફરોમાં ગભરાટ ફેલાય ગયેલ.

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
