<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

કચ્છના હવામાનમાં પલટો : ધોમધખતા તાપ વચ્ચે ભુજ અને અંજાર પંથકમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને કરા પડ્યા : ભુજ અને આસપાસના છૂટાછવાયા વિસ્તારોમાં એકાએક માવઠું થતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાનની ભીતિ : કમોસમી પવન અને વરસાદથી સરહદી જિલ્લાના વાતાવરણમાં ઠંડક છતાં ખેતીમાં ચિંતાનું મોજું ( વિનોદ ગાલા દ્વારા, ભુજ) : જુઓ વિડીયો

(6:01 PM IST)