News of Wednesday, 25th March 2026
મિડલ ઈસ્ટમાં ડ્રોન અને મિસાઈલના તણાવ વચ્ચે કુદરતી આફતનું સંકટ : દુબઈ, યુએઈ, ઈરાન અને હોર્મુઝની સામુદ્રધુની સહિતના વિસ્તારોમાં શક્તિશાળી તોફાનની ચેતવણી : આગામી ત્રણથી ચાર દિવસ પશ્ચિમ એશિયા માટે અત્યંત ગંભીર : ભારે વરસાદ, ગાજવીજ સાથેના વાવાઝોડા અને કરા પડવાની શક્યતા સાથે આવતીકાલથી સિસ્ટમ વધુ તેજ બનતા ગલ્ફ દેશોમાં હાઈ એલર્ટ (ન્યૂઝફર્સ્ટ)

(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
