તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 26th March 2026
અમેરિકાના ભૂમિ હુમલાને લઇને ઈરાને તેની સરહદ સુરક્ષા કડક બનાવી:ઈરાનની કુલ જમીન સરહદ આશરે 5,900 કિલોમીટર સુધી ફેલાયેલી છે, અને તેની દરિયાકાંઠાની સરહદ 2,700 કિલોમીટર સુધી ફેલાયેલી છે. એવા પણ અહેવાલો છે કે ઈરાનની સરહદે આવેલા અઝરબૈજાનમાં ઇઝરાયેલી સૈનિકો એકઠા થઈ રહ્યા છે.

(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
