<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

સૌરાષ્ટ્રમાં વધુ એક હિટ એન્ડ રન: ફરિયાદીના કાકી અને પિતાનું કરુણ મૃત્યુ : હિટ એન્ડ રન: ધ્રોલ-જામનગર હાઈવે પર રાધે રેસીડેન્સી પાસે બેફામ દોડતી ઈકો કાર GJ-03- LR-8976એ બાઈકને પાછળથી ઠોકર મારતા ફરિયાદી પ્રવીણભાઈ સોમાભાઈ ડામોરના પિતા અને કૌટુંબિક કાકીના મોત: ચાલક ફરાર: સંજય ડાંગર ધ્રોલ, અકિલા.

(9:31 AM IST)