News of Thursday, 26th March 2026
રાજકોટના આંગણે ફરી જામશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રોમાંચ : ૨૨ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ટી-૨૦ મેચ : નિરંજન શાહ સ્ટેડિયમમાં એક જ વર્ષમાં બીજી ઈન્ટરનેશનલ મેચ રમાતા ક્રિકેટપ્રેમીઓમાં ખુશીની લહેર : જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે બાદ હવે લંકા સામેના જંગની યજમાની કરશે રંગીલું રાજકોટ (વિજય વસાણી, અકિલા)

(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
