<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

દેશભરમાં રામ નવમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન નૈનીતાલની ખૂબ સુંદર તસ્‍વીર સામે આવી હતી. જ્‍યાં, ભક્‍તોએ વિવિધ પોશાક પહેરીને શોભાયાત્રા નીકાળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં ભક્‍તો જોડાયા હતા. ભક્‍તોએ ભગવાન રામના વિવિધ ભજનોનો આનંદ માણ્‍યો હતો.

(10:23 AM IST)