<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો સુરત અને વડોદરા ખાતેનો પ્રવાસ કાર્યક્રમ : તાલીમ અને સંગઠન મજબૂતી અર્થે આવતીકાલે, શનિવારના રોજ સવારે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે દક્ષિણ ઝોનની અને સાંજે વડોદરાના કારેલીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે મધ્ય ઝોનની મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન

(8:12 PM IST)