<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને દેશના વિવિધ રાજ્યોમાં કરા સાથે તોફાની પવનની આગાહી : દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી બે દિવસ ગાજવીજ સાથે માવઠાની શક્યતા : જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ સહિતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તથા મેદાની પ્રદેશો એવા હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં કરા પડવાની ચેતવણી: બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં મંગળવાર સુધી વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદી માહોલ રહેશે

(9:33 PM IST)