<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

નેપાળમાં નવા પ્રધાનમંત્રી બાલેન શાહના નેતૃત્વ હેઠળ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારાની દરખાસ્ત : શાળાઓમાં વિદ્યાર્થી રાજકારણ પર સંપૂર્ણ પ્રતિબંધ અને ધોરણ ૫ સુધીની પરીક્ષાઓ રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય : વિદેશી નામો ધરાવતી શાળાઓએ સ્થાનિક ઓળખ અપનાવવી પડશે તથા રાષ્ટ્રીય સંસ્કૃતિ અને મૂલ્યોના સંવર્ધન સાથે શિક્ષણના માળખાને શિસ્તબદ્ધ અને મજબૂત સાંસ્કૃતિક ઓળખ આપવાનો નિર્ધાર

(5:23 PM IST)