<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

રાજકોટ-જામનગર હાઈવે પર પડધરીના ખામટા ગામ પાસે ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી : શોર્ટ સર્કિટના કારણે જોતજોતામાં વાહન બળીને ખાખ : કાર ચાલક સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળી પરંતુ ઘટનાને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા (સંજય ડાંગર, ધ્રોલ): જુઓ વિડીયો

(7:44 PM IST)