<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

રાજકોટમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની મહત્વની બેઠક યોજાશે : સંગઠન મહામંત્રી રત્નાકરજીની રહેશે વિશેષ ઉપસ્થિતિ : સોમવાર, ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કાલાવાડ રોડ પર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે આગામી સંગઠનાત્મક લક્ષ્યો અને કાર્યક્રમો અંગે પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે

(9:34 PM IST)