<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની આગામી પેટા ચૂંટણી માટે ભાજપા પ્રદેશ દ્વારા પ્રભારી અને ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી : પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને વિધાનસભા ચૂંટણી પ્રભારી અને આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટેલને ચૂંટણી ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપાઈ

(9:34 PM IST)