News of Monday, 30th March 2026
પહાડોમાં હિમવર્ષા ચાલુ હિમાચલમાં ફરી એક વાર વાતાવરણમાં મોટો પલટો કાળા ડિબાંગ વાદળાઓ છવાયા : વરસાદ ચાલુ : પવન ફૂંકાઈ રહ્યા છે : રોહતાંગ પાસે સ્નોફોલ ચાલુ : ભૃગુલેક - ધોળાધાર રેન્જ બધે જ હિમવર્ષા શરૂ : સોલાંગ વેલીમાં ભારે વરસાદ ચાલુ : આવતીકાલે ૩૧ સુધી વરસાદ : સ્નોફોલ ચાલુ રહેવાની આગાહી

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
