News of Monday, 30th March 2026
ધ્રોલ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી જીવાભાઈ શિયારની ચોટીલા TDO તરીકે બઢતી : રાજ્ય સરકાર દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા બદલ અપાયું પ્રમોશન : મૂળ હમાપરના વતની અને હાલ અલિયાબાળા નિવાસી જીવાભાઈ કાથળભાઈ શિયાર હવે ચોટીલા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે જવાબદારી સંભાળશે (સંજય ડાંગર, ધ્રોલ)

(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
