News of Monday, 30th March 2026
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS અધિકારી આશિષ કુમાર (IAS:2014) ની સચિવાલય ખાતે નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે બદલી સાથે નિમણૂક કરાઈ અને અન્ય આદેશ ન થાય ત્યાં સુધી નિયામક, આદિજાતિ વિકાસના પદનો વધારાનો ચાર્જ સંભાળવા અંગે જાહેરનામું બહાર પડ્યું. આશિષ કુમાર અગાઉ પંચમહાલ કલેક્ટર હતા.

(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
