<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ભાઈ હાફિઝ હકીમ મોહમ્મદ તાહિરનું પાકિસ્તાનમાં રહસ્યમય સંજોગોમાં મોત : બહાવલપુર ખાતે શંકાસ્પદ પરિસ્થિતિમાં તાહિર અનવરનો મૃતદેહ મળી આવતા પાકિસ્તાની એજન્સીઓમાં દોડધામ : મોતના ચોક્કસ કારણો હજુ સુધી અકબંધ

(10:42 AM IST)