<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

હવાઈ મુસાફરોને મોંઘવારીનો ફટકો : ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આવતીકાલથી ટિકિટના ભાવમાં ધરખમ વધારો : ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના દરોમાં ફેરફાર : ઘરેલુ રૂટ પર ફ્લેટ રૂ. 425ને બદલે હવે રૂ. 275થી રૂ. 950 સુધીનો સરચાર્જ વસૂલાશે : આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં યુરોપના રૂટ પર મહત્તમ રૂ. 10,000 સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો (ન્યૂઝફર્સ્ટ)

(8:44 PM IST)