News of Thursday, 2nd April 2026
પ્રારંભે કડાકો બોલ્યા બાદ સેન્સેક્સ દિવસના નીચલા સ્તરેથી ૧૪૦૦ પોઈન્ટ અપઃ નીફટી ૨૨,૬૭૦: રૂપિયો ૯૨.૮૨ : પ્રારંભે ૧૫૦૦ પોઈન્ટના કડાકા બાદ શેરબજારમાં નીચલા સ્તરેથી ૧૪૦૦ પોઈન્ટનો સુધારોઃ ૨:૩૦ કલાકે સેનસેક્સ ૭૮ ઘટીને ૭૩૦૫૫ નીફટીઃ ૯ ઘટીને ૨૨,૬૬૯ ડોલરઃ સામે રૂપિયો ૯૨.૮૨ ઉપર છે.

(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
